લેખક આશુ પટેલનું ચોપનમું પુસ્તક ‘જિંદગી અનલિમિટેડ’ પ્રકાશિત થયું _____ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સનાં ડિરેકટર હેલી મહેતા, આર્ટિસ્ટ રીની પટેલ, ઈન્ટરનેશનલ હેપીનેસ-વેલનેસ કોચ વૈશાલી ઠાકર, બૉલીવુડ ડિરેકટર ઉમેશ શુક્લ, એજ્યુકેશનલિસ્ટ ભાર્ગવ પટેલના હસ્તે આ પુસ્તકનું લોકાર્પણ થયું _____ આશુ પટેલના નવાં પુસ્તક ‘જિંદગી અનલિમિટેડ’નું લોકાર્પણ 20 એપ્રિલની રાતે મુંબઈમાં વિલેપાર્લેસ્થિત દીનાનાથ મંગેશકર ઓડિટોરિયમમાં થયું. તેમનું આ ચોપનમું પુસ્તક છે, જેનું પ્રકાશન પ્રતિષ્ઠિત પ્રકાશનગ્રુહ નવભારત સાહિત્ય મંદિર દ્વારા કરાયું છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સનાં ડિરેકટર હેલી મહેતા, આર્ટિસ્ટ રીની પટેલ, અબુધાબીથી …
Category: Interviews
Interviews of celebrity writers
આ આર્ટ ફૅરમાં કાનનના ‘માયા’ સિરિઝના પેઈન્ટિંગ્સ પ્રદર્શનની મુલાકાત સંખ્યાબંધ કલાપ્રેમીઓએ લીધી __ દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આયોજીત થયેલાં દુબઈ વર્લ્ડ આર્ટ ફેરમાં વિશ્વના જુદાં-જુદાં દેશોના કલાકારોને તેમની કલા પ્રદર્શિત કરવાની તક મળી હતી. એમાં મુંબઈનાં જાણીતાં આર્ટિસ્ટ કાનન ખાંટનો પણ સમાવેશ થયો હતો. દુબઈ વર્લ્ડ આર્ટ ફેરમાં કાનન ખાંટનાં પેઈન્ટિંગ્સનું જે જગ્યાએ પ્રદર્શન યોજાયું હતું ત્યાં તેમની સાથે અન્ય બે ભારતીય કલાકારો મૌસુમી સરકાર અને રીના ચોપરા પણ હતાં (રીના ચોપરા બૉલીવુડની વિખ્યાત અભિનેત્રી પરિણીતી ચોપરાનાં માતા છે). આ આર્ટ ફૅરમાં …
‘Gangistan’, a Hindi audio thriller released worldwide on November 15 on Spotify, is an untold story of Mumbai’s underworld The Hindi crime audio thriller stars Pratik Gandhi, Saiyami Kher and Dayashankar Pandey in lead roles. It is based on the true stories of Mumbai and its underworld. It is a podcast that is set to challenge the current standards in India’s evolving audio industry, recorded with unique techniques. It was recently released on Spotify, one of the largest podcast …
જાણીતાં આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન મુંબઈની પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટર આર્ટ ગેલેરીમાં યોજાઈ ગયું _ આ પેઈન્ટીંગ એક્ઝિબિશનની મુલાકાત જુદા જુદા ક્ષેત્રોની નામાંકિત પર્સનૅલિટિઝે લીધી • દિવ્યકાંત પંડ્યા ગુજરાતી આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું સોલો (સ્વતંત્ર) એક્ઝિબિશન ‘ઝોઇ બાય કાનન’ વરલીસ્થિત પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટર આર્ટ ગૅલેરીમાં યોજાઈ ગયું. આ એક્ઝિબિશનમાં કાનન ખાંટના 50થી વધુ પેઈન્ટિંગ્સ પ્રદર્શિત થયાં હતાં. આ એક્ઝિબિશન લોકપ્રિય અભિનેત્રી નેહા મહેતાના હાથે 10 ઓગસ્ટની સવારે ખુલ્લું મુકાયું હતું. 10 ઓગસ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ પેઈન્ટીંગ એક્ઝિબિશનની મુલાકાત …
મુંબઈનાં ગુજરાતી આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું સોલો એક્ઝિબિશન પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટર આર્ટ ગૅલેરીમાં યોજાશે લોક્પ્રિય અભિનેત્રી નેહા મેહતાના હાથે ખુલ્લા મુકાનારા આ કલા પ્રદર્શનમાં એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડ પણ હાજરી આપશે. વરલીસ્થિત પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટરની આર્ટ ગૅલેરીમાં 10થી 16 ઓગસ્ટ 2021 દરમિયાન મુંબઈનાં ગુજરાતી આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું સોલો (સ્વતંત્ર) એક્ઝિબિશન ‘ઝોઇ બાય કાનન’ યોજાશે જે રોજ સવારના અગિયાર વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને એમાં કાનન ખાંટના 50થી વધુ પેઈન્ટિંગ્સ પ્રદર્શિત થશે. આ એક્ઝિબિશનનું ઉદઘાટન લોકપ્રિય અભિનેત્રી નેહા મહેતા કરશે. …
Well-Known Writer & Journalist, Aashu Patel sits on the other side of the table for a change, in an exclusive interview with Samayara well-known name in the world of Gujarati journalism, Aashu Patel is a self-made man who started his journey equipped only with dreams and fueled by his ambition. He came to Mumbai at a young age of 18 before three decades and that was the beginning of a struggle that took him to the highest peaks as a writer and …
Director Jayant Gilatar Announces Bilingual Suspense Thriller Film To Be Based On Aashu Patel’s Blockbuster Gujrati Novel ‘Baat Ek Raat Ki’ Mumbai: J. J. Creations, producers of India’s first sports film in Gujrati, the upcoming GUJARAT 11 and award winning SADRAKSHANAAY AND RANNBHOOMI has taken rights of BAAT EK RAAT KI, a novel written by renowned Gujarati writer Aashu Patel to make a Gujarati Hindi bilingual film. This novel was published in a prominent Gujarati newspaper and in a leading Hindi national daily. The film will be jointly directed and scripted by Jayant Gilatar and Aashu Patel. …
‘માતૃભારતી.કોમ’ દ્વારા યોજાઈ ગુજરાતી અખબાર જગતના ધુરંધર લેખકોની એક સફળ સંવાદ યાત્રા – ઓન ધ સ્પોટ ૧૪ મી એપ્રિલ , રવિવારની સાંજ , થ્રિલ , ફિલ અને ચીલ ની મિશ્ર લાગણીઓ થી ભરપુર રહી. આ અનોખી સાંજનું આયોજન હતું ‘માતૃભારતી.કોમ’ નું કે જે વેબ સાઈટ અને મોબાઈલ એપ જેવા ડીજીટલ માધ્યમ થી સાહિત્ય નો પ્રચાર અને પ્રસાર કરી અવનવા સીમાચિન્હો સર કરી ચુકી છે. ઉપક્રમ હતો ગુજરાતી વર્તમાન પત્ર અને નવલકથા ક્ષેત્રે ખ્યાતી પામેલા લેખક શ્રી આશુ પટેલ ની ‘માતૃભારતી’ …
Hiren Kavad is a most celebrated author of Matrubharti. He had written a very famous novel called ‘The last year’ on Matrubharti. Take a look what he said about his experience of Matrubharti & his journey so far. He started to write from very early age. He believes that books can change the life. Reading played key factor role in his life. Hiren had written many short stories & publish with Matrubharti. You can read all short stories & novels from here. …
At the beginning of Matrubharti, Siddharth Chhaya is the author, who is connected since those days. His first novel ‘Shantanu’ was published on Matrubharti. He got an immense response on Matrubharti. Thereafter, he motivated & write ‘Saumitra’ & ‘Suneha’. Here, he is talking about his journey Take a look on this quicky & know what he thinks about Matrubharti, writing & response. You can read all short stories & novels from here.