જાણીતાં આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન મુંબઈની પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટર આર્ટ ગેલેરીમાં યોજાઈ ગયું

જાણીતાં આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન મુંબઈની પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટર આર્ટ ગેલેરીમાં યોજાઈ ગયું _ આ પેઈન્ટીંગ એક્ઝિબિશનની મુલાકાત જુદા જુદા ક્ષેત્રોની નામાંકિત પર્સનૅલિટિઝે લીધી • દિવ્યકાંત પંડ્યા ગુજરાતી આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું સોલો (સ્વતંત્ર) એક્ઝિબિશન ‘ઝોઇ બાય કાનન’ વરલીસ્થિત પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટર આર્ટ ગૅલેરીમાં યોજાઈ ગયું. આ એક્ઝિબિશનમાં કાનન ખાંટના 50થી વધુ પેઈન્ટિંગ્સ પ્રદર્શિત થયાં હતાં. આ એક્ઝિબિશન લોકપ્રિય અભિનેત્રી નેહા મહેતાના હાથે 10 ઓગસ્ટની સવારે ખુલ્લું મુકાયું હતું. 10 ઓગસ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ પેઈન્ટીંગ એક્ઝિબિશનની મુલાકાત

મુંબઈનાં ગુજરાતી આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું સોલો એક્ઝિબિશન પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટર આર્ટ ગૅલેરીમાં યોજાશે

મુંબઈનાં ગુજરાતી આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું સોલો એક્ઝિબિશન પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટર આર્ટ ગૅલેરીમાં યોજાશે  લોક્પ્રિય અભિનેત્રી નેહા મેહતાના હાથે ખુલ્લા મુકાનારા આ કલા પ્રદર્શનમાં એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડ પણ હાજરી આપશે.  વરલીસ્થિત પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટરની આર્ટ ગૅલેરીમાં 10થી 16 ઓગસ્ટ 2021 દરમિયાન મુંબઈનાં ગુજરાતી આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું સોલો (સ્વતંત્ર) એક્ઝિબિશન ‘ઝોઇ બાય કાનન’ યોજાશે જે રોજ સવારના અગિયાર વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને એમાં કાનન ખાંટના 50થી વધુ પેઈન્ટિંગ્સ પ્રદર્શિત થશે. આ એક્ઝિબિશનનું ઉદઘાટન લોકપ્રિય અભિનેત્રી નેહા મહેતા કરશે.

Site Footer