Talent Ka adda, A talent showcase show presented by Matrubharti

talentkaadda

  🌹 TALENT का अड्डा🌹 VIBRANT SKY TO SHOW YOUR TALLENT અમે લઈને આવ્યા છીએ એક અનોખો ટેલેન્ટ શો નાના બાળકથી લઇ દરેક વ્યક્તિ માં કોઈ ને કોઈ કલા છુપાયેલી હોય છે. માનવી માત્ર જન્મથી જ વિવિધ કલા ધરાવતો હોય છે. પરંતુ સમય, સંજોગો અને યોગ્ય તક કે પ્લેટફોર્મ ના મળવાના ના કારણે આ કલા છુપી રહી જાય છે. આથી, અમે લઈને આવ્યા છીએ… 🔅આપના માટે એક પ્લેટફોર્મ લઈને.. 🔅આપની કલા ને વિસ્તરવા માટે વાયબ્રન્ટ આકાશ 🔅 આપની પ્રતિભાને ફેલાવવા

Site Footer