Shabdotsav by Matrubharti

માતૃભારતી સાહિત્ય અને ભાષાને યુવાનો થકી અને યુવાનો સુધી પહુંચાડવા અથાગ પરિશ્રમ કરી રહયું છે. માતૃભારતી વેબસાઈટ અને એપ લાખો લોકો વાપરી રહ્યા છે અને યુવા લેખકોની નવી રચનાઓને અને સ્થાપિત લેખકોની પ્રચલિત રચનાઓને માણી રહ્યાં છે. આ પ્રયત્નોને વેગ આપવા માતૃભારતી એક અદ્ભુત પ્રસંગ એવા “શબ્દોત્સવ” ની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આપશ્રી પણ આ ઉત્સવમાં પોતાની સવિશેષ હાજરી આપી ઉત્સાહ વધારશોજી. કાર્યક્રમની રૂપરેખા રંગ રંગ સાથે માનવજાતનો સબંધ હજારો વર્ષો જૂનો છે, આપણે કુદરતની કરામતને રંગોથી જ ઓળખીએ

Site Footer