વાર્તા થી વાંચીકમ – વાર્તા લેખન સ્પર્ધા

વાર્તા થી વાંચીકમ વાર્તા લેખન સ્પર્ધા સસ્પેન્સ થ્રિલર અથવા લવ સ્ટોરી કોઈ એક વિષય પર 1000 થી 1500 શબ્દોમાં વાર્તા લખો અને અમને મોકલો. શ્રેષ્ઠ 5 વાર્તાઓને મળી શકે છે સ્ટોરીટેલ એપમાં ઓડિયો વાર્તા પ્રકાશનની તક, અને સાથેજ રૂ 1500 રોકડ પુરસ્કાર. આ સ્પર્ધા માતૃભારતી અને સ્ટોરીટેલની પહેલ છે, કે જેથી વાર્તાઓને મળે વોઇસ મળે ને વધુ લોકો સુધી વાત પહોંચે. વાર્તા અહીં મોકલો : story@matrubharti.com છેલ્લી તારીખ : 25 જુલાઈ 2021 ( વાર્તા બીજા કોઈપણ પ્લેટફોર્મ પર પ્રકાશિત હોવી જોઈએ

એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારનો 200મા વર્ષમાં પ્રવેશ!

‘શ્રી મુમબઈના શમાચાર’થી આજ સુધીની સફરની વાત અને ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેની ખાસ મુલાકાત ——- – મનિષા પી. શાહ આ પહેલા અંકના વિશ્લેષણમાં એક વાત ઊડીને આંખે વળગે કે ગેઝેટ જેવા સરકારી સાધનોને આધારરૂપ માનીને જ સમાચાર અપાયા હતા. એટલે સાચા અને માત્ર સાચા ન્યુઝ આપવાનો આગ્રહ. આ નીતિને ‘મુંબઈ સમાચાર’ આજ સુધી વળગી રહ્યું છે. સનસનાટીની પાછળ ભાગવાને બદલે સમાચાર વિશે પૂરેપૂરા સમર્થન અને પુરાવા બાદ જ સમાચાર પ્રગટ કરવાને પ્રતાપે આ અખબારે અનન્ય વિશ્વસનીયતા હાંસલ કરી છે.

Site Footer