Editor’s Corner – Siddharth Chhaya’s Insights on Matrubharti content creators

Siddharth Chhaya

લખો અઢળક લખો પણ જરા વિચારીને મારા સહ-સંપાદક કંદર્પ પટેલે આમતો તેમના બ્લોગમાં માતૃભારતી પર પોતાના કન્ટેન્ટ લખતા અને પ્રકાશિત કરતા લેખક મિત્રો અને સખીઓને આપવા જેવી તમામ સલાહ આપી દીધી છે એટલે મારે તેમાં કોઈ વધારો કરવો નથી, અને એની શક્યતા પણ કંદર્પભાઈએ છોડી નથી. પણ હું કેટલીક મૈત્રીપૂર્ણ વાતો જરૂર કરીશ જેનાથી મારા માતૃભારતીના સહ લેખકો અને સહ લેખિકાઓને કદાચ તેમના લખાણને વધારે ખીલવવામાં મદદ થશે. ગુજરાતી ભાષા જો યુવાનો વાંચશે તો એ સદાકાળ યુવાન રહેશે. યુવાનોની માનસિક

Editor’s Corner- Kandarp Patel’s suggestions to writers of Matrubharti

Kandarp Patel

માતૃભારતીમાં એડિટર તરીકે એક વર્ષ સફળ સંપન્ન કર્યાનો આનંદ છે. સાહિત્યિક સમીકરણોમાં બંધાઈને તેને ઉકેલવાનો પ્રયત્ન સતત રહ્યો. ‘લેખક’ અને ‘લેખન’ – એમ બંનેનું સ્તર એકસાથે આગળ વધતું રહે તેમજ તેમને જરૂરી મદદ મળી રહે તેવી દરેક બનતી કોશિશ કરવામાં ઘણું શીખવાનું પણ મળ્યું. અંતત: દરેક વ્યક્તિનું લક્ષ્યાંક શ્રેષ્ઠ સુધી પહોંચવાનું જ હોય છે. અનેક લેખનશૈલી વાંચીને લેખકને મળવાની અદમ્ય ઈચ્છાઓ પણ થઈ. તેમના સંપર્કો શોધીને તેમની સરાહના કરવાનો નવો ગુણ પણ કેળવ્યો. જ્યારે એક જ પ્લેટફોર્મ પર આટલી વિશાળ

Site Footer