Talent Ka adda, A talent showcase show presented by Matrubharti

talentkaadda
talentkaadda
talentkaadda

 

🌹 TALENT का अड्डा🌹
VIBRANT SKY TO SHOW YOUR TALLENT
અમે લઈને આવ્યા છીએ
એક અનોખો ટેલેન્ટ શો
નાના બાળકથી લઇ દરેક વ્યક્તિ માં કોઈ ને કોઈ કલા છુપાયેલી હોય છે. માનવી માત્ર જન્મથી જ વિવિધ કલા ધરાવતો હોય છે. પરંતુ સમય, સંજોગો અને યોગ્ય તક કે પ્લેટફોર્મ ના મળવાના ના કારણે આ કલા છુપી રહી જાય છે.
આથી,
અમે લઈને આવ્યા છીએ… 🔅આપના માટે એક પ્લેટફોર્મ લઈને..
🔅આપની કલા ને વિસ્તરવા માટે વાયબ્રન્ટ આકાશ
🔅 આપની પ્રતિભાને ફેલાવવા માટે વિશાળ ક્ષિતિજ
વિવિધ એઈજ ગૃપ માં યોજાનાર આ TALENT का अड्डा માં ભાગ લઈ આપની છુપી પ્રતિભાને બહાર લાવવાની આ ઉમદા તક છે.
સાથે સાથે સમગ્ર સ્પર્ધા ના વિવિધ વિજેતાઓ કુલ રૂ.૨૫,૦૦૦/- સુધીના વિવિધ ઇનામો પણ મેળવી શકશે.
🌹નીચે જણાવેલ વિવિધ પૈકીની ટેલેન્ટ કેટેગરીમાં આપ ભાગ લઈ શકશો.
એક કરતાં વધુ કેટેગરી માં પણ ભાગ લઈ શકાશે, પણ તે માટે કેટેગરી દિઠ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
🔅 SINGING 🎤
🔅 ACTING 🤡
🔅 DANCING 💃
🔅 REEL (FB/INSTA) 🎬
🌹 એઇજ ગૃપ
A. ૫ થી ૧૫ વર્ષ
B. ૧૬ થી ૪૦ વર્ષ
C. ૪૧ થી ૬૦ વર્ષ

HSC પ્રોડક્શન દ્વારા TALENT का अड्डा જેવો માતબર ટેલેન્ટ હન્ટ શો નિર્માણ કરવામાં આવ્યો છે.
🔅 HSC પ્રોડક્શન કંપની નાટક, એડ ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી અને પબ્લિક અવેરનેસ કેમ્પેઈન તથા વિવિધ ઇવેન્ટ ના સફળ અને અનુભવી નિર્માતા આયોજક છે.
🔅 ૨૫ કરતા પણ વધુ વર્ષોની અનુભવી PRAJA FILMS & EVENTS કંપની TALENT का अड्डा ના આયોજન માં સાથે જોડાઈ છે
🔅વિશ્વભરમાં વસતા ભારતીયોઓને એક તાંતણે બાંધી રાખી ભાષા અને સાહિત્યના સંવર્ધન માટે સક્રિય એવા MATRUBHARATI #1Indian Content Comminity દ્વારા TALENT का अड्डा નેરજૂ કરવામાં આવનાર છે.
🔅જાણીતી ઇવેન્ટ કંપની DAV EVENTS દ્વારા TALENT का अड्डा મજબૂત સપોર્ટ આપવામાં આવ્યો છે.
🔅રેડિયો પાર્ટનર તરીકે RADIO NAZARIYA જોડાઈ છે.
🔅 લાઈવ KD LIVE દ્વારા કરવામાં આવનાર છે.

🔅 TALENT का अड्डा નું ઓડિશન આગામી તા. ૧૭ એપ્રિલ, ૨૦૨૨, રવિવાર ના રોજ અમદાવાદ ખાતે યોજવામાં આવશે.

🔅 TALENT का अड्डा માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ની છેલ્લી તા. ૧૦ એપ્રિલ, ૨૦૨૨, રવિવાર ના રોજ સાંજે ૭.૦૦ વાગ્યા સુધી કરવામાં આવશે.
🔅 તા.ક. માત્ર અને માત્ર ટેલેન્ટેડ અને પ્રતિભાવંત કલાકારોને જ TALENT का अड्डा માં વહેલા તે પહેલાં ના ધોરણે ભાગ લેવા દેવામાં આવશે.
🔅 TALENT का अड्डा માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરવા માટે ફોન/વોટસઅપ નંબર
9825390140 ઉપર અત્યારે જ સંપર્ક કરશો જી.
આપના આભારી,
🌹 HSC પ્રોડક્શન
🌹 PRAJA FILMS & EVENTS

Matrubharti is self publishing platform for writers

Leave a reply:

Your email address will not be published.

Site Footer