ગરબા રોકસ્ટાર સ્પર્ધા

માતૃભારતી.કોમ આયોજિત
ગરબા રોકસ્ટાર સ્પર્ધા
માતૃભારતી બાઇટ્સ વિભાગમાં  વિડીયો અપલોડ કરો
નિયમો
૧. તમારી રચના ગાઈ કે વાંચીને  વિડીયો શૂટ કરો અને અપલોડ કરો
૨. તમે સંગીત વગાડીને વિડીયો અપલોડ કરી શકો
૩. તમે ગરબા ગાતા કે રાસ કરતાં  વિડીયો મૂકી શકો
ઇનામો
૧. શ્રેષ્ઠ ગાયન ( પ્રથમ રૂ ૫૦૦૦, દ્વિતીય રૂ ૨૫૦૦)
૨. શ્રેષ્ઠ સંગીત  ( પ્રથમ રૂ ૫૦૦૦, દ્વિતીય રૂ ૨૫૦૦)
૩. શ્રેષ્ઠ નૃત્ય ( પ્રથમ રૂ ૫૦૦૦, દ્વિતીય રૂ ૨૫૦૦)
સ્પર્ધા ૧૦ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર સુધી છે.
દરેક  વિડીયોનું અવલોકન કરી વિજેતાની પસંદગી થશે.

Matrubharti is self publishing platform for writers

Leave a reply:

Your email address will not be published.

Site Footer