ઉત્તરાયણ: માતૃભારતીનું શાળાના બાળકો તરફ ‘અયન’

Kids with Kites

માતૃભારતી તરફથી ઉત્તરાયણ નિમિત્તે મ્યુનિસિપલ કૉર્પોરેશનની શાળાઓમાં કાઈટ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હતું. લગભગ દસથી વધુ સ્કૂલોમાં આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. લગભગ બધા મળીને ચાર-પાંચ હજાર બાળકોને પ્રત્યક્ષ મળવાનું થયું અને તેમના ચહેરા પરનું નિર્દોષ હાસ્ય એ અમારી સફળતા બની. તેમની સાથે બાળક બનીને સમય પસાર કરવાનો આનંદ અવર્ણનીય રહ્યો. હાથમાં પતંગ જોઈને દરેક સ્કૂલમાં એકથી વધુ બાળકો એવા મળ્યા કે જેમણે કહ્યું, “સર! અમને જ આપવાના છો ને પતંગ? આ ચીલ હું ઊડાવીશ. આ વખતે એમ પણ ઘરેથી

Site Footer