ગણપતી બાપ્પા કોને પ્રિય નથી? નાના બાળકો ના મનમાં તો ગણપતીજી અનેરું સ્થાન ધરાવે છે. બાળકો માટે ગણેશજી હીરોથી બિલકુલ ઓછું મહત્ત્વ નથી ધરાવતા. આ જ ગણપતીજીનો ગણેશ ઉત્સવ બહુ જલ્દીથી આપણે આંગણે આવી રહ્યો છે અને આ સમયે શું આપણે આપણા બાળકોને ગણેશજીને ધ્યાનમાં લઈને કોઈ અનોખી ભેટ આપીએ તો એમને કેવી મજા પડી જાય?
માતૃભારતી લાવી રહી છે એક અનોખી સ્પર્ધા. ‘ગણપતી બાળવાર્તાઓ’! તમારે માત્ર આટલુંજ કરવાનું છે કે ગણપતીના પાત્રને કેન્દ્રમાં રાખીને ઓછામાં ઓછા ૨૦૦૦ શબ્દોમાં એક બાળવાર્તા લખીને અમને મોકલી આપવાની છે. તમારી ગણપતીજી ને કેન્દ્રમાં રાખીને લખેલી બાળવાર્તા તમે માતૃભારતી વેબસાઈટ પર તારીખ. 23 September 2018 પહેલા અપલોડ કરી શકો છો, જેનું પરિણામ તારીખ 1 October 2018 ના દિવસે જાહેર થશે.
તો તૈયાર છો ને, બાળ સાહિત્યમાં તમારું અનોખું પ્રદાન આપવા માટે? જો જો ગણપતીજીને તમારી વાર્તામાં એક પાત્ર તરીકે સંમેલિત કરવાનું ભૂલાય નહીં!!
Hindi
गणपति बप्पा कीस को प्रिय नहीं? छोटे बच्चों के मन में तो गणपति जी एक अनोखा स्थान रखते हैं| बच्चों के लिये गणेशजी किसी हीरो से कम नहीं| गणपति बप्पा बहुत जल्द ही हमारे घर पधारनेवाले हैं, और उसी उत्सव के दौरान अगर हम अपने बच्चों को गणेशजी को ध्यान में रख कर कोई अनोखी भेंट दें तो?
मातृभारती ला रही है एक अनोखी स्पर्धा ‘गणपति बालवार्ताए’! आपको सिर्फ इतना ही करना है की गणपति के पात्र को केंद्र में रख कर कम से कम २००० शब्दों में एक बालवार्ता लिख कर हमें भेजनी है| आप अपनी बालवार्ता मातृभारती वेबसाइट पर दिनांक 23 September 2018 से पहेले अपलोड कर सकते हैं, जिसका परिणाम दिनांक October 1 2018 को घोषित किया जाएगा|
तो आप तैयार हैं न, बाल साहित्य में अपना प्रदान देने के लिये? और हां गणपतिजी को अपनी कहानी का एक पात्र बनाना न भूलें!
English
Ganpati Bappa is favorite of the one and everyone isn’t it? For small kids, Ganpati ji has a special place in their hearts. For the kids, Ganesh ji is not less than a hero! Very soon Ganpati Bappa is coming to our homes and during the festival, if we give a unique gift to our kids then wouldn’t it be great?
Matrubharti is bringing a unique competition called ‘Ganpati Kids Stories’! All you need to do is just to write a short story based on Ganpati as a character in minimum 2000 words. You need to submit your short story before 23 September 2018 and the results will be declared on 1 October 2018.
So, are you ready to contribute your bit to the children literature? And yes, do not forget to make Ganpati ji as the central character of your story!
‘જય હો મારા ઇષ્ટદેવ ગણપતીદાદા ની”બોલતા બોલતા હું કૈલાશ પર પોહચ્યો. આજ થી દસ દિવસ દાદા પૃથ્વી પર આવવાના હતા એટલે થોડો વધારે ખુશ હતો. પણ આ શું? ગણપતી દાદા તો પોતાની બેઠક પર ધ્યાન માં બેઠા હતા.
હું થોડા વિચારમાં પડી ગયો, આ પ્રભુ પૃથ્વી પર જવાના ટાઈમે કેમ આમ બેઠા છે. દાદા ની મુખમુદ્રા પર ઉદાસીનતા હતી એ જોઇ મને ચિંતા થઇ,પણ હવે રાહ જોયા સિવાય કોઇ ઉપાય નહોતો.
થોડીવાર માં એમને આંખો ખોલી, એટલે મારા થી પુછ્યા વિના રહેવાયું નહી. “કેમ દાદા આજે તો ખુશી ના દિવસે આપ ઉદાસ છો” હું તો તમને લેવા આવ્યો છું
દાદા બોલ્યા” પૃથ્વી પર આવવું. તો છે પણ પગ નથી ઉપડતા. આ મારા ભક્તો એ આપેલી ગયા વરસ ની વિદાય યાદ આવી ગઈ.
હું બોલ્યો એવું શું થયુ!!!
ત્યારે દાદા બોલ્યા ગયે વરસે મારા વિસૅજન પછી વરૂણ દેવ, જુદી જુદી નદીઓ,સમુદ્ર દેવ આને ઘણા બધા જળચર પ્રાણીઓ મને મળવા આવેલા,અને બોલ્યા હે વિઘ્નહતૉ આમારા વિઘ્નો દુર કરો. તમારા જે ભકતો સાચી નિષ્ઠા થી તમારુ ઍચન કરે છે એ આમારે માટે પૂજનીય છે. પણ ઘણા સ્વાથી્ઁ ભકતો તમારુ કેવું વિસૅજન કરે છે.?. તમારી કેમીકલવાળી મુતી્ઁઓ ની સ્થાપના કરે છે. અને દસ દિવસે જુદાજુદા જળાશયો મા એ મુતી્ઁઓ મૂકીઆવે છે. ત્યા રહેતા જળચર પ્રાણીઓ વગર વાંકે મૃત્યુનો ભોગ બને છે.
આટલું બોલી દાદા અટકી ગયા.બોલ હવે તુ જ કે મારા પગ કઇ રીતે ઉપડે? હું વિઘ્નહતૉ છું.
મારા માટે બધા જ એકસમાન.
“તો હવે શું કરશો? મારા થી પુછાઇ ગયું.
દાદા બોલ્યા. “ભક્ત પર વિઘ્ન હોય તો ભગવાન પાસે આવે.અને ભગવાન પરવિઘ્ન આવે તે તો ભક્ત જ દૂર કરી શકે.. આ વાત મારા દરેક ભક્તો ને સમજાય તો સારું”.
એટલુ બોલી દાદા તો અદ્રશ્ય થઇ ગયા. હું બૂમો પડતો રહ્યો દાદા ઉભા રહો.. ઉભા રહો.. હું આવુ છું ત્યાં તો મમ્મી એ જોર થી ઘાંટો પડ્યો.એને મારી આંખ ખુલી ગઇ.
તો શું આપડા વિઘ્નહતૉ ના વિઘ્નો દુર કરવામાં આપડે મદદ ન કરીશકીયે.
2 comments: On Mera Dost Ganesha Children Story Competition
વિઘ્નહતૉ નું વિઘ્ન (ટુંકી વાતૉ)

આનંદ દવે “આહિર”
સિધ્ધપુર
અહીં વાર્તા પોસ્ટ કરવી નથી. તમે માતૃભારતી વેબસાઈટ અથવા એપનો ઉપયોગ કરી વાર્તા મોકલી શકો