વાર્તા થી વાંચીકમ – વાર્તા લેખન સ્પર્ધા

વાર્તા થી વાંચીકમ
વાર્તા લેખન સ્પર્ધા
સસ્પેન્સ થ્રિલર અથવા લવ સ્ટોરી
કોઈ એક વિષય પર 1000 થી 1500 શબ્દોમાં વાર્તા લખો અને અમને મોકલો.
શ્રેષ્ઠ 5 વાર્તાઓને મળી શકે છે સ્ટોરીટેલ એપમાં ઓડિયો વાર્તા પ્રકાશનની તક, અને સાથેજ રૂ 1500 રોકડ પુરસ્કાર.
આ સ્પર્ધા માતૃભારતી અને સ્ટોરીટેલની પહેલ છે, કે જેથી વાર્તાઓને મળે વોઇસ મળે ને વધુ લોકો સુધી વાત પહોંચે.
વાર્તા અહીં મોકલો : story@matrubharti.com
છેલ્લી તારીખ : 25 જુલાઈ 2021
( વાર્તા બીજા કોઈપણ પ્લેટફોર્મ પર પ્રકાશિત હોવી જોઈએ નહીં)
VartaLekhan

Matrubharti is self publishing platform for writers

Leave a reply:

Your email address will not be published.

Site Footer