ગીતા માણેક લિખિત અને વિરલ રાચ્છ દિગ્દર્શિત હિન્દી ફિલ્મ ‘બેસ્ટ ફ્રેન્ડ’ ઓટીટી પ્લેટફોર્મ ‘શેમારુ’ પર

હિરેન ગોસાઈ અને હિમાંશુ ગોસાઈ આ શોર્ટ ફિલ્મના પ્રોડ્યુસર્સ છે અને આશુ પટેલ તથા ખુશાલી દવે ક્રિએટિવ પ્રોડ્યુસર્સ છે ‘વાગલે કી દુનિયા’ ફેમ અભિનેત્રી માનસી પ્રભાકર જોશી મુખ્ય ભૂમિકામાં તો સદગત અભિનેતા જય વિઠલાણી, આર.જે. આકાશ, રીવા રાચ્છ અને ચૌલા દોશી આ ફિલ્મના સહ-કળાકારો છે પ્રતિષ્ઠિત ઓટીટી પ્લેટફોર્મ ‘શેમારુ’ પર ગીતા માણેક લિખિત અને પ્રખ્યાત નાટ્યકાર વિરલ રાચ્છ દિગ્દર્શિત તેમ જ હિરેન ગોસાઈ, હિમાંશુ ગોસાઈ અને આશુ પટેલ નિર્મિત હિન્દી શોર્ટ ફિલ્મ ‘બેસ્ટ ફ્રેન્ડ’ તાજેતરમાં રિલીઝ થઈ છે. ‘શેમારુ’ની યુ

Site Footer