ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ઓફિશિયલ ટ્રેલર સેલિબ્રિટીઝની ઉપસ્થિતિમાં કૉક્ટેલ-ડિનર પાર્ટી સાથે એક ધમાકેદાર ઇવેન્ટમાં લોન્ચ થયું.ચંદ્રેશ ભટ્ટ દિગદર્શિત અમારી આ મેગા બજેટની ફિલ્મમાં 35 કલાકારોએ અભિનય કર્યો છે 18 જુલાઈએ રિલીઝ થનારી નવી ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ઓફિશિયલ ટ્રેલર મુંબઈની રાહેજા ક્લાસિક કલબમાં ફિલ્મ સ્ટાર્સ-ટીવી સ્ટાર્સ અને જુદાંજુદાં ક્ષેત્રની સેલિબ્રિટીઝની ઉપસ્થિતિમાં કૉક્ટેલ-ડિનર પાર્ટી સાથે એક ધમાકેદાર ઇવેન્ટમાં લોન્ચ થયું. ચંદ્રેશ ભટ્ટ દિગદર્શિત અમારી આ મેગા બજેટની ફિલ્મમાં 35 કલાકારોએ અભિનય કર્યો છે. આ ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ફિલ્મના મુખ્ય …