લેખક આશુ પટેલનું ચોપનમું પુસ્તક ‘જિંદગી અનલિમિટેડ’ પ્રકાશિત થયું _____ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સનાં ડિરેકટર હેલી મહેતા, આર્ટિસ્ટ રીની પટેલ, ઈન્ટરનેશનલ હેપીનેસ-વેલનેસ કોચ વૈશાલી ઠાકર, બૉલીવુડ ડિરેકટર ઉમેશ શુક્લ, એજ્યુકેશનલિસ્ટ ભાર્ગવ પટેલના હસ્તે આ પુસ્તકનું લોકાર્પણ થયું _____ આશુ પટેલના નવાં પુસ્તક ‘જિંદગી અનલિમિટેડ’નું લોકાર્પણ 20 એપ્રિલની રાતે મુંબઈમાં વિલેપાર્લેસ્થિત દીનાનાથ મંગેશકર ઓડિટોરિયમમાં થયું. તેમનું આ ચોપનમું પુસ્તક છે, જેનું પ્રકાશન પ્રતિષ્ઠિત પ્રકાશનગ્રુહ નવભારત સાહિત્ય મંદિર દ્વારા કરાયું છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સનાં ડિરેકટર હેલી મહેતા, આર્ટિસ્ટ રીની પટેલ, અબુધાબીથી …
Month: April 2022
આ આર્ટ ફૅરમાં કાનનના ‘માયા’ સિરિઝના પેઈન્ટિંગ્સ પ્રદર્શનની મુલાકાત સંખ્યાબંધ કલાપ્રેમીઓએ લીધી __ દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આયોજીત થયેલાં દુબઈ વર્લ્ડ આર્ટ ફેરમાં વિશ્વના જુદાં-જુદાં દેશોના કલાકારોને તેમની કલા પ્રદર્શિત કરવાની તક મળી હતી. એમાં મુંબઈનાં જાણીતાં આર્ટિસ્ટ કાનન ખાંટનો પણ સમાવેશ થયો હતો. દુબઈ વર્લ્ડ આર્ટ ફેરમાં કાનન ખાંટનાં પેઈન્ટિંગ્સનું જે જગ્યાએ પ્રદર્શન યોજાયું હતું ત્યાં તેમની સાથે અન્ય બે ભારતીય કલાકારો મૌસુમી સરકાર અને રીના ચોપરા પણ હતાં (રીના ચોપરા બૉલીવુડની વિખ્યાત અભિનેત્રી પરિણીતી ચોપરાનાં માતા છે). આ આર્ટ ફૅરમાં …