Kavyotsav National poem writing competition 2018 Write poems in Matrubharti Bites Subject : Love, Relations, Friends, Emotions Hash tag with #Kavyotsav Send till 27 september Total prize 25000 – કાવ્યોત્સવ રાષ્ટ્રીય કાવ્ય લેખન સ્પર્ધા તમારી કવિતાઓ માતૃભારતી બાઇટ્સમાં લખો વિષય : પ્રેમ, સબંધો, મિત્રો, લાગણી હેશ ટેગ કરો #Kavyotsav છેલ્લી તારીખ ૨૭ ૯ ૨૦૧૮ કુલ પુરસ્કારની રકમ 25000 – काव्योत्सव राष्ट्रिय काव्य लेखन प्रतियोगिता आपकी कविताएँ मातृभारती बाइट्स पर लिखें विषय : प्रेम, रिश्ते, दोस्त, भावनाएं हेश टेग करें #Kavyotsav …
Month: September 2018
ગણપતી બાપ્પા કોને પ્રિય નથી? નાના બાળકો ના મનમાં તો ગણપતીજી અનેરું સ્થાન ધરાવે છે. બાળકો માટે ગણેશજી હીરોથી બિલકુલ ઓછું મહત્ત્વ નથી ધરાવતા. આ જ ગણપતીજીનો ગણેશ ઉત્સવ બહુ જલ્દીથી આપણે આંગણે આવી રહ્યો છે અને આ સમયે શું આપણે આપણા બાળકોને ગણેશજીને ધ્યાનમાં લઈને કોઈ અનોખી ભેટ આપીએ તો એમને કેવી મજા પડી જાય? માતૃભારતી લાવી રહી છે એક અનોખી સ્પર્ધા. ‘ગણપતી બાળવાર્તાઓ’! તમારે માત્ર આટલુંજ કરવાનું છે કે ગણપતીના પાત્રને કેન્દ્રમાં રાખીને ઓછામાં ઓછા ૨૦૦૦ શબ્દોમાં એક …
યુવાઓમાં ઘણી પ્રતિભાઓ છુપાયેલી હોય છે એમાંની એક છે લેખન પ્રતિભા. જો એ લેખન માતૃભાષા ગુજરાતીમાં થતું હોય તો ગુજરાતી ભાષાને લુપ્ત થવાનો ભય અલુપ્ત થઈ જશે. માતૃભારતી.કોમ પણ એજ ઉદેશ્ય થી અભિવ્યક્તિ નામનાં કાર્યક્રમનું આયોજન વિવિધ યુનિવર્સિટી અને કોલેજ કેમ્પસમાં કરી રહ્યું છે. એજ કાર્યક્રમ અંતર્ગત અભિવ્યક્તિ – યુવા લેખન પ્રતિભા શોધનું આયોજન એચ કે કોમર્સ કોલેજમાં કરવામાં આવ્યું જેને વિદ્યાર્થીઓ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો. કાર્યક્રમ 1 સેપ્ટેમ્બર 2018નાં રોજ બપોર 2 થી સાંજે 4 વાગ્યા સુધી કરવામાં આવ્યો …