ગરબા રોકસ્ટાર સ્પર્ધા

GarbaRockstar app Banner
માતૃભારતી.કોમ આયોજિત
ગરબા રોકસ્ટાર સ્પર્ધા
માતૃભારતી બાઇટ્સ વિભાગમાં  વિડીયો અપલોડ કરો
નિયમો
૧. તમારી રચના ગાઈ કે વાંચીને  વિડીયો શૂટ કરો અને અપલોડ કરો
૨. તમે સંગીત વગાડીને વિડીયો અપલોડ કરી શકો
૩. તમે ગરબા ગાતા કે રાસ કરતાં  વિડીયો મૂકી શકો
ઇનામો
૧. શ્રેષ્ઠ ગાયન ( પ્રથમ રૂ ૫૦૦૦, દ્વિતીય રૂ ૨૫૦૦)
૨. શ્રેષ્ઠ સંગીત  ( પ્રથમ રૂ ૫૦૦૦, દ્વિતીય રૂ ૨૫૦૦)
૩. શ્રેષ્ઠ નૃત્ય ( પ્રથમ રૂ ૫૦૦૦, દ્વિતીય રૂ ૨૫૦૦)
સ્પર્ધા ૧૦ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર સુધી છે.
દરેક  વિડીયોનું અવલોકન કરી વિજેતાની પસંદગી થશે.

Matrubharti is self publishing platform for writers

3 comments: On ગરબા રોકસ્ટાર સ્પર્ધા

  • How to upload video ? or how to take part in this competition ?

  • શાહ ધર્મેશ કે.

    હું ગરબો ગાઈને આપણી માતૃભારતી એપ્લિકેશન પર અપલોડ કેવી રીતે કરી શકું!

    હું સ્મૂલ અને સ્ટારમેકર જેવી એપ્લિકેશન યુઝ કરું છું,જેમાં મ્યુઝિક આવે છે,

    તો હું એવી એપ્લિકેશન પર ગરબા ગાઈને આપને મોકલી શકું ?

  • Please tell about all coming competitions

Leave a Reply to Dharmesh K Shah Cancel Reply

Your email address will not be published.

Site Footer